કરણી સેના પ્રમુખની હત્યાના વિરુદ્ધમાં કલેક્ટ્રાલયમાં મોરચો હત્યારાઓ તથા હત્યાના ષડયંત્રમાં સામેલ ઈસમો ને પકડી પાડવા ની માંગ
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
કરણી સેના પ્રમુખની હત્યાના વિરુદ્ધમાં કલેક્ટ્રાલયમાં મોરચો હત્યારાઓ તથા હત્યાના ષડયંત્રમાં સામેલ ઈસમો ને પકડી પાડવા ની માંગ
સનાનતી સેના દ્વારા હત્યારાઓને તાકીદે પકડીપાડવા માંગ
સુરત, તા ૬ રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય કે પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની . જયપુરમાં ઘાતકી હત્યા કરી દેવાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત . પડયા છે. આજે સુરત કલેક્ટર કચેરીએ સનાનતી સેના દ્વારા માંડી સુખદેવસિંહના
સામેલ દોષિતોને તાકીદે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને કરાઈ હતી. ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના પ્રમુખની હત્યા કરી દેવાતા સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. દેશભરના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના અંગે સુરતમાં સનાનતી સેના દ્વારા કલેક્ટર કચેરીએ મોરચો માંડી કાયદેસર ની કારવાઈ કરવાની અપીલ કરી હતી.
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space